અમારા વિશે

ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ સર્વિસીઝ લિમિટેડ ()ની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. સામગ્રી, પ્રકાશન, વિપણન અને એને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં કંપની અગ્રણી છે અને એના સાથે પ્રતિભાશાળી કર્મચારીઓ, સ્વતંત્ર પત્રકાર અને નિષ્ણાતો જોડાયેલા છે.

વેપાર સંબંધો ઉપર અમે વિશેષ ભાર મૂકીએ છીએ અને અમારા કર્મચારીઓની નોકરીને લઇને સંતોષ અને ખુશી અમારા માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. એને ધ્યાનમાં રાખીને કંપનીમાં કામ કરવાનું વાતાવરણ વધુ ને વધુ અનૌપચારિક તથા ખુશનુમા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જો તમે વિચારતા હો કે અમારી સેવાઓ તમારા માટે ઉપયોગી બની શકે એમ છે તો આપનો સંપર્ક કરવામાં અમને આનંદ થશે.