પાયો

આઇસીએસ એ આંતરરાષ્ટ્રીય કંપની છે અને વિશ્વભરના પ્રતિભાશાળી પત્રકારો અને સહયોગીઓને પોતાની સાથે સાંકળે છે. અમે હવે 50થી વધુ ભાષાઓમાં અમારી સેવાઓ પૂરી પાડીએ છીએ અને વધુમાં અમારા લીડઝ્, યુ.કે, ખાતેના આઈસીએસના મુખ્યાલયથી અમને નીચેના વિસ્તારોનું સ્થાનિક જ્ઞાનનો ખજાનો ઉપલબ્ધ થાય છે.
મેડ્રિડ, સ્પેન
થેસ્સાલોનિકિ, ગ્રીસ
પ્લોઇસ્ટી, રોમાનિયા
બેંગકોક, થાઇલેન્ડ
પર્થ, ઓસ્ટ્રેલિયા