બેટિંગ

અમે, ખરાં અર્થમાં ગેમિંગ ક્ષેત્રના નિષ્ણાત છીએ અને અમારી પાસે આ ઉદ્યોગની ઊંડી સમજ છે કે જે સતત વધતા જતાં રાજસ્વ અને નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સહાયક નીવડે છે. અમને જે ખાસ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થઇ છે, એ છે- સામગ્રી ઉત્પાદન (કન્ટેન્ટ ક્રિએશન), લાઇવ ફૂટબોલ, ઘોડાદોડ અને અન્ય રમતગમતની કમેન્ટ્રી, લિન્ક નિર્માણ, ઓનલાઇન જનસંપર્ક, સોશિયલ નેટવર્કિંગ, એફિલિએટ નિયુક્તિ, આંતરરાષ્ટ્રીય વિસ્તાર, વીડિયો અને મોબાઇલ.