વિડીયો

આઇસીએસ આકર્ષક રીતે ઝડપથી કાયાપલટ કરતા વિડીયોનું કિફાયત દરે ઉત્પાદન કરવાની બાબતમાં નિષ્ણાત છે જે ગ્રાહકોને પોતાના ગ્રાહકોને સ્થાનિક રીતે સમૃદ્ધ મીડિયા કવરેજ ઓફર કરવાની મંજૂરી આપે છે.

વિડીયો એ સાથે જોડવા માટેનું સશક્ત માધ્યમ છે અને એ સરળતાથી સોશિયલ મીડિયામાં શેર પણ કરી શકાય છે. એમાં પછીથી સામગ્રીના પાનાં ઉમેરીને વધુ વિસ્તૃત કરી શકાય છે જ્યારે યૂ ટ્યુબ જેવી ચેનલ બનાવતી વખતે એના પ્લેલિસ્ટમાં આવશ્યક સામગ્રી ઉમેરીને ગ્રાહકને અનેકવિધ સ્તરે લાભ આપી શકો છો. અનેક નિષ્ણાત પત્રકારોને નિયુક્ત કર્યા છે કે જેઓ સમાચાર મેળવવા અને રજૂ કરવા બાબતે કુશળ છે અને તેઓ વર્તમાનના કોઇપણ વિષયે કે આગામી કોઇપણ ઘટના બાબતે મજબૂત કવરેજ આપી શકવા સક્ષમ છે.

દાખલા તરીકે, અમારા સંવાદદાતાઓ મનોરંજક વિડીયોના પ્રિવ્યૂઝ (પૂર્વાવલોકન) અને અઠવાડિક ફૂટબોલ, ઘોડાદોડ કે અન્ય કોઇ બેટિંગ ઘટનાઓ કે જે માનવંતા ગ્રાહકો ઇચ્છતા હોય એમ એનું વિશ્લેષણ આપશે. અમારા નિષ્ણાત પ્રસારકો પણ બુકીઓ સાથેની વાતચીતના અવરોધો અને બઢતીઓની લિન્ક કરીને પ્રોત્સાહક જાગૃતિ ઊભી કરી શકે છે.

આઇસીએસ ઘણાં બધાં વિષયોની શ્રેણી પર, નાના કે મોટા પ્રકલ્પના ભેદ વિના, અનન્ય એવો માર્કેટિંગ વિડીયો તૈયાર કરી શકે છે. એવી જ રીતે રમતજગત ના મહાનુભાવો, મનોરંજક અને રાજકારણ જેવા કેટલાંક વિષયો ઉપર પ્રિવ્યૂ વિડીયો તરીકે, અમે કેટલાંક માર્ગદર્શક અને મજાની સામગ્રીના વિડીયો તૈયાર કરવાનો અનુભવ પણ ધરાવીએ છીએ.