વોઇસ ઓવર

આઇસીએસ વિવિધ પ્રકલ્પો માટે વોઇસ ઓવર અને સ્ક્રિપ્ટિંગ સેવાઓ પણ પૂરી પાડે છે.

અમે કેટલાંક વર્ચ્યુઅલ રમતગમત સેવાપ્રદાતાને સંપૂર્ણ પેકેજ પૂરુ પાડવા માટે એમની સાથે નિકટતાથી કામ કરીએ છીએ કે જેના લીધે પછી તેઓ પોતાના ગ્રાહકોને એ સેવાઓ પૂરી પાડે છે.

અમારી બધી જ સેવાઓ સાથે, અમે વોઇસ ઓવર પણ કોઇપણ ભાષામાં પૂરી પાડવા સક્ષમ છીએ અને અમે ઓડિયો પણ કોઇપણ જરુરી ફોર્મેટમાં આપી શકીએ છીએ. આઇસીએસ વિવિધ પ્રકલ્પો માટે વોઇસ ઓવર અને સ્ક્રિપ્ટિંગ સેવાઓ પણ પૂરી