ગ્રાહકો

આઇસીએસ સામગ્રી, માર્કેટિંગ, અનુવાદ અને અન્ય સેવાઓને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે પૂરી પાડે છે.

અમારા મોટાભાગના ગ્રાહકો બેટિંગ અને ગેમિંગ સેક્ટર્સમાં પોતાનું કામકાજ કરે છે, પરંતુ અમે ફાયનાન્સ(આર્થિક બાબતો), પ્રવાસન, મનોરંજન, પ્રકાશન, રેડિયો, મોબાઇલ ઇન્ડસ્ટ્રી, ટેલિફોની, પીઆર અને એવા અનેક ક્ષેત્રોમાં અમારી સેવાઓ પૂરી પાડીએ છીએ.

અમને ગર્વ છે કે અમે અમારા ગ્રાહકો સાથે મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો બાંધ્યા છે. અમારા કેટલાંક અગત્યના ગ્રાહકોમાં –