સામગ્રી

આઈસીએસ સાચા અર્થમાં સામગ્રીસર્જક છે જે સંપાદકીય, ઓડિયો તથા વીડિયો ફીડ્સ પ્રોડક્શન (ઉત્પાદન) તથા સેવાઓની સાથોસાથ અનેક વિશેષ સેવાઓ પૂરી પાડે છે.

વિવિધ દેશો અને ક્ષેત્રોમાં ગ્રાહકોની માંગને અનુરુપ, અમારા સેંકડો નિષ્ણાત લેખકો અને પ્રસારકોની મદદથી, અમે અનેક માધ્યમો માટે, ઘણાં વિષયો પર આધારિત સામગ્રી ઉપલબ્ધ કરાવીએ છીએ.