નમસ્કાર

ઈન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ સર્વિસીઝ (આઈસીએસ) એ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સામગ્રી અને ડિજિટલ સેવા પૂરી પાડતી મીડિયા નિષ્ણાત છે. અમે ગ્રાહકોની વિવિધ આવશ્યકતાઓને અનુલક્ષીને, તેમને માટે 60થી વધારે ભાષાઓમાં, રોજની અસંખ્ય સ્ટોરીઝ, ફીચર્સ અને પ્રિવ્યૂ ઉપરાંત કેટલાંક કલાકોની લાઈવ કે રેકોર્ડ કરેલી ઓડિયો (શ્રાવ્ય) સેવાઓ, વીડિયો(દ્રશ્ય) વિપણન, અનુવાદ વગેરે ઉપલબ્ધ કરાવીએ છીએ.