ભાષાઓ

અમે કોઇપણ જરુરી ભાષામાં અનુવાદ સેવાઓ, સંપાદકીય, લાઇવ કમેન્ટ્રી, લિન્ક નિર્માણ, પીઆર અને એવી અનેક સેવાઓ પૂરી પાડીએ છીએ.

હાલમાં નીચેની ભાષાઓ સામેલ છે-

અરબી, અર્મેનિયાઇ, અલ્બાનિયાઇ, અજેરી, અંગ્રેજી, ઇટાલિયન, ઇન્ડોનેશિયન, ઉઈઘુર, ઉર્દૂ, એસ્તોનિયન, કંબોડિયન, કેન્ટોનીઝ, કોરિયાઇ, ક્રેએશિયાઇ, કુર્દ, ગ્રીક, ચીની (પારંપરિક અને સરળીકરણ કરેલી), ચેક, જાપાની, જર્મન, જ્યોર્જિયાઇ, ડચ, ડેનિશ, તાઇવાની, તાગાલોક, તિઓચ્યૂ, થાઇ, તુર્કી, નોર્વેજિયન, પોર્ટુગીઝ (યુરોપિયન અને બ્રાઝિલિયાઇ), પોલિશ, ફારસી, ફિનિશ, ફ્રેન્ચ, બલ્ગેરિયન, બોસ્નિયાઇ, મેસેડોનિયન, મરાઠી, મલય, મોન્ટેનિગ્રિન, મંગોલિયાઇ, ચૂક્રેની, યોરૂબા, રોમાનિયન, રશિયન, લાતવિયાઇ, લિથુઆનિયાઇ, વિયેતનામી, સર્બિયન, સ્લોવાક, સ્લોબેનિયાઇ, સ્પેનિશ, સ્વીડિશ, હિબ્રૂ, હિન્દી અને હંગેરિયન ભાષાઓ સાથે અમે ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ, આર્યલેન્ડ અને દક્ષિણ આફ્રિકા માટે સ્થાનિક અંગ્રેજી શૈલીમાં પણ લખીએ છીએ. અમે લેટિન અમેરીકાના દેશો માટે સ્પેનિશ ભાષામાં કન્ટેન્ટ વિતરીત કરીઅે છીઅે.

વિશ્વભરમાં ફેલાયેલા અમારા અગણિત કાર્યાલયોમાં બેઠેલા અમારા સુસજ્જ સહકર્મીઓ કે જે સ્થાનિક ભાષા સમજે છે અને સ્થાનિક જરુરિયાત મુજબના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન કન્ટેન્ટ અને વિપણન કરવા સક્ષમ છે.