મોબાઇલ

સ્માર્ટફોનના માધ્યમથી મોબાઇલ બ્રાઉઝિંગ વધવા સાથે તથા એપ્લિકેશન્સના પરિઘ અને અસરકારકતાના વ્યાપને જોતાં, આઇસીએસ ઉત્તમ સામગ્રી અને ઉકેલ આપવાની સ્થિતિમાં છે.

અમે ખાસ કરીને મોબાઇલ માટે રમતગમત, મનોરંજન, સમાચાર સહિત અન્ય કેટલાંય પ્રકારની સામગ્રી તૈયાર કરીને મોકલીએ છીએ. એ સિવાય, અમે એપ્સ અને મોબાઇલ સાઇટ્સ તૈયાર કરીએ છીએ અને મોબાઇલ વિપણન (Marketing) અભિયાનોની જવાબદારી પણ નિભાવીએ છીએ.