જગ્યાઓ

આઇસીએસ એ વિકસિત થઇ રહેલી કંપની છે અને અમે હંમેશા અમારી ટીમમાં પ્રતિભાવાન નવા સ્ટાફની ભરતી માટે ઉત્સુક છીએ. જો તમારામાં પ્રસારણ માટે જુસ્સો હોય કે પત્રકારત્વમાં તમે કારકીર્દિ બનાવવા ઇચ્છતા હો, આઇસીએસ એ તમારા માટે એકદમ યોગ્ય જગ્યા છે.

અમે ખાસ કરીને બહુવિધ ભાષી લેખકો, પ્રસારકો અને રજૂઆતકર્તાઓમાં રસ ધરાવીએ છીએ કે જે વધુને વધુ પ્રદેશોમાં અમારી હાજરી માટે મદદરુપ બની શકે.

જો તમારી પાસે કૌશલ્ય છે અને તમે વિચારો છો કે તમને રસ છે તો મહેરબાની કરીને તમારો બાયોડેટા અને કવરિંગ લેટર અમને મોકલો. અમારી પાસે નીચે ઉલ્લેખિત જગ્યાઓ ખાલી છે.

હાલ કોઇ જગ્યા ખાલી નથી, પરંતુ સમયાવકાશે ભરતી થશે. અહીં તપાસ કરતા રહો.